Surat Online Seller Summit
ઓર્ડરનો ઢગલો
SEASON 2
COMING SOON
તારીખ અને સમય ટૂંક સમયમાં જાહેર થશે
Season 1 · 1200+ sellers · HOUSEFULL 🔥

Waiting list માં નામ લખાવો — ફ્રી

હાલ કોઈ payment નથી · તમારો નંબર ફક્ત Summit ની જાણ માટે
⏰ Seller Pass ₹499 · ફક્ત 0 seats બાકી
Surat Online Seller SummitSimba Institute · 01 Nov 2026 Seat Book કરો
રવિવાર, 1 નવેમ્બર 2026 · Surat
Presented byInstant Broadcast

Meesho, Amazon, Flipkart પર ઓર્ડર વધારવા છે? આ summit તમારા માટે છે.

એક દિવસમાં product પસંદગીથી listing, ભાવ, returns અને ઓર્ડર વધારવાની આખી system. સરળ ગુજરાતીમાં, Hardik Mangroliya સાથે.

  • નવા અને હાલના, બંને sellers માટે
  • Seller Kit bag અને Checklist Book સાથે
  • Summit પછી online session પણ
  • Booking પછી તરત QR pass WhatsApp પર
2015 થી training12,000+ વિદ્યાર્થીઓ5,000+ sellers communityISO certified
1259sellers એ book કર્યું
0Seller Pass seats બાકી
1 Nov9:00 AM થી
--:--:--:--દિવસ : કલાક : મિનિટ : સેકન્ડ
Summit માં શું મળશે

જે શીખો એ બીજા દિવસથી account માં લાગુ કરો

વેચાય એવો product

Season માં શું ચાલશે અને સુરતમાંથી ક્યાંથી લાવવું.

ઓર્ડર લાવે એવું listing

Title, photos અને keywords જે search માં ઉપર આવે.

સાચો ભાવ અને નફો

Commission, shipping અને GST ગણીને દરેક product નો ભાવ.

Returns ઓછા

Packing, size chart અને description માં સુધારા.

ઓર્ડર વધારવાની system

Ads, offers અને organic ઓર્ડર.

Sellers સાથે networking

સુરતના બીજા sellers અને suppliers સાથે ઓળખાણ.

હમણાં Seat Book કરો →અથવા
Pass પસંદ કરો

તમારા માટે કયો pass?

શીખવું હોય તો Seller Pass. આગળ બેસીને વધુ ઊંડું શીખવું હોય તો Super Seller Pass.

Seller Pass
₹499₹499
0 seats બાકી
  • આખા summit ની entry
  • Seller Kit bag અને pen
  • Seller Checklist Book
  • Summit પછી 1 online session
  • આગળની seat અને VIP sessions નહીં
Seller Pass લો
સૌથી વધુ ફાયદો Super Seller Pass
₹999
0 seats બાકી
  • SUMMIT દિવસે
  • આગળની seat, speaker ની નજીક
  • અલગ entry gate, લાઇન વગર
  • Seller Kit bag, pen અને Checklist Book
  • Profit calculator
  • Season ના 50 વેચાતા products ની printed યાદી
  • Group photo અને lucky draw
  • SUMMIT પછી
  • 4 online VIP sessions (નાનું group)
  • 1 online session, free counseling
  • Simba Super Seller Member card
Super Seller Pass લો

1 pass = 1 વ્યક્તિ. Payment non-refundable છે. નક્કી ન કરી શકો તો , અમારી team મદદ કરશે.

Booking કેવી રીતે

2 મિનિટમાં seat પાકી

WhatsApp નંબર નાખો

Pass પસંદ કરો અને નંબર આપો.

વિગત ભરો, payment કરો

UPI, card કે net banking થી સુરક્ષિત payment.

QR pass WhatsApp પર

Entry વખતે એ જ QR scan થશે. Event પહેલાં reminder પણ આવશે.

Hardik Mangroliya
Speaker

Hardik Mangroliya

Founder, Simba Institute

2015 થી સુરતમાં digital marketing અને e-commerce શીખવે છે. હજારો sellers ને Meesho, Amazon અને Flipkart પર શરૂઆત કરાવી અને ઓર્ડર વધારવામાં મદદ કરી છે.

12,000+વિદ્યાર્થીઓ
5,000+sellers community
ISO9001:2015 certified
હજી વિચારો છો?

Booking પહેલાંના સવાલ

મેં હજી online વેચાણ શરૂ નથી કર્યું. મારા કામનું છે?

હા. Account setup થી પહેલો ઓર્ડર મળે ત્યાં સુધીનું બધું આવરી લેવાશે. નવા sellers માટે Checklist Book ખાસ ઉપયોગી રહેશે.

હું વર્ષોથી વેચું છું. મને નવું શું મળશે?

ભાવ અને નફાની ગણતરી, returns ઘટાડવા અને ઓર્ડર વધારવાની system. Super Seller Pass માં summit પછી 4 VIP sessions માં વધુ ઊંડી વાત થશે.

Summit કઈ ભાષામાં છે?

સરળ ગુજરાતીમાં. Platform ના શબ્દો English માં, જેથી account માં તરત ઓળખી શકો.

Payment સુરક્ષિત છે?

હા, payment Razorpay થી થાય છે: UPI, card કે net banking. Payment થતાં જ WhatsApp પર confirmation અને QR pass આવશે.

એકસાથે વધુ લોકો માટે booking થાય?

હા, booking વખતે group માં બીજા નામ ઉમેરી શકો. દરેકને અલગ QR pass મળશે.

Refund મળે?

ના, payment non-refundable છે. Booking પહેલાં કોઈ સવાલ હોય તો call back મેળવો કે WhatsApp કરો.

સ્થળ ક્યાં છે?

સરદાર સ્મૃતિ ભવન, વરાછા, સુરત. Entry 9:00 AM થી. Google Maps પર જુઓ ↗

ફક્ત 0 seats બાકી

Seats ભરાઈ જાય પછી ફક્ત waitlist રહેશે. તમારો WhatsApp નંબર નાખો અને 2 મિનિટમાં seat પાકી કરો.

તમારી seat book કરોરવિવાર, 1 નવેમ્બર 2026 · 9:00 AM
₹499₹499

તમારી seat book કરો

Seller Pass ₹499 · Super Seller Pass ₹999

+91
WhatsApp કરો

Our Sponsors & Partners

Title Sponsor
Instant Broadcast
Gold Sponsor
FshipSanepara And CompanyManav Publicity
Silver Sponsor
CHITROM AINARMANTA